Imágenes de páginas
PDF
EPUB

દેશમાં જ કે જેઓએ બાલકનો જીવ લેવાની શોધ કીધી તેઓ મરીગઆ છે *

21 And he arose, and took the young child and his móther, and came into the land of Israel.

૨૧ તારે ઊઠીને બાલકને તથા તેની માને લઈને ઈશરા એલ દેશમાં આએવો *

22 But when he heard that Archelaus did reign in Judea in the room of his father Herod, he was afraid to go thither: notwithstanding, being warned of God in a dream he turned aside into the parts of Galilee:

૨૨ પણ આરખેલાશ પોતાના બાપ હેરોદને ઠેકાણે ઈહુદામાં રાજ કરે છે એ શાંભલીને તે તહીં જવાને બીધો તપણુશપણુમાં ચેતાવેલો થઈને ગાલલીની પરતમાં વલો જ

23 And he came and dwelt in a city called Nazareth : that it might be fulfilled which was spoken by the prophets, He shall be called a Nazarene.

૨૩ ને તે નાજરી કહેવાશે તેવું ભવીશકહેનારાઓનું કહેવું પુરું થવા શારૂ નારેથ કેહેવાએલા શહેરમાં તે આવીરહે

CHAP. III. તીને અધો જ 1 In those days came John the Baptist, preaching in the wilderness of Judea,

૧ ને તે દહાડાઓમાં ઈહિન બાપતીશમ કરનાર પરગટ કરતો તથા ઍમ કહેતે ઈહુદાના રાનમાં આએવો જ

2 And saying, Repent ye: for the kingdom of heaven is at hand.

૨ કે તમે પશતાવો કરે કાંજે આકાશનું રાજ પાસે આએવું છે

3 For this is he that was spoken of by the prophet Esaias, saying, The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.

કે જે શમધી ઈશાઈઆ ભવીશકેહેનારે કહેવું છે કે રાન ભાં હાંકમારનારને શબદ [થશે કે પરભુને રીતે તઈઆર કરે તહેના મારગ પાધરા કરો તે એજ છે જ

4 And the same John had his raiment of camel's hair, and a leathern girdle about his loins; and his meat was locusts and wild honey.

૪ ને તેજ બહેનનું લશતર ઊંટનાં રૂનું નહેનો કમરબેટ ચામડાને પકે હુતોને ટીડ તથા રાની મધ તેહેનો ખોરાક હુત

5 Then went out to him Jerusalem, and all Judea, and all the region round about Jordan,

૫ તાહારે ઈરૂશાલેમના તથા ઈહુદાના શહુ તથા ઈઅરદનની ચારે ગમમાંના લેક હેની પાશ બહાર ગઆ જ

6 And were baptized of him in Jordan, confessing their sins. .

૬ ને પોતીકાં પાપ કબુલ કરીને ઈગરદનમાં તેથી બાપતીશમી આ જ 7 [ But when he saw many of the Pharisees and Sad. ducees come to his baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come?

૭ પણ કારીશીઓમાંના તથા શાદુકીઓમાંના ઘણાને તહેના બા પતીશમને શારૂ આવતા દેખીને તેણે તેને કહ્યું કે આ શાપના વશ આવનાર કેપથી નાહાશવાને કોણે તમને ચેતાએવા છે જ 8 Bring forth therefore fruits meet for repentance: ૮ એમાટે પશતાવા નેગ પૂલ લાવો જ 9. And think not to say within yourselves, We have Abraham to our father: for I say unto you, that God is able of these stones to raise up children unto Abraham.

૪ ને [] કહેવાનું તમારી [મન]માં ન ધારો કે આબરહામ હજારો બાપ છે કેમકે હું તમને કહું છું કે આ પથરેમાંથી દેવ

આબરહામને શારૂ વંશ ઊપનાવી શકે છે

10 And now also the axe is laid unto the root of the trees : therefore every tree which bringeth not forth good fruit is hewn down, and cast into the fire.

૧૦ ને હમણુંજ ગાડોની જડ પર કુહાડો મુકો છે માટે જે હરેક ગાડ શારૂં ફલ નથી આપવું તે કપાએ છે ને અગનીમાં નખાએ છે જ

11 I indeed baptize you with water unto repentance: but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear: he shall baptize you with the Holy Ghost, and with fire:

૧૧ પશતાવાને શારૂ હું પાંણીએ તમારું બાપતીશમ કરૂંછઊં ખશે પણ જે મારી પાછળ આવે છે તે હું કરતાં શમરથ છે તે હેને જોડો ઊંચક્વા જોગ હું નથી તેજ પવીતરઆતમાએ તથા અગનીએ તમારૂં બાપતીશમ કરશે જ

12 Whose fan is in his hand, and he will throughly purge his floor, and gather his wheat into the garner ; but he will burn up the chaff with unquenchable fire.

૧૨ હેનું ધુપડું તહેના હાથમાં [એનતે પોતાની ખલીને પુરી શાહ કરશે ને પોતાના ઘઊં ભંડારમાં ભરશે પણ ભુટ્યું ન હલવા નાર અગનીનાં બાલીનખશે જ

13 | Then cometh Jesus from Galilee to Jordan unto John, to be baptized of him.

૧૩ તાહરે ઈશ્ક બહેનથી બાપતીશમી થવાને ગાલલીથી ઈમ રદન પર તહેની પાશે આવો જ

14 But John forbad him, saying, I have need to be baptized of thee, and comest thou to me?

૧૪ પણ ઈહિને તહેને વારતાં કહ્યું કે તુથી મને બાપતીશમી થવું જોઈએ ને શું તું માહારી પાસે આવે છે જ

15 And Jesus answering said unto him, Suffer it to be so now: for thus it becometh us to fulfil all righteousness. Then he suffered him.

૧૫ પછી ઈશુએ ઊતર આપતાં તહેને કહ્યું કે હમણુ થવા દે કનકે શઘણું નીતીવાનપણું એંમ પુરું કરવું આપણે ઘટાર છે તાહારે તેણે તેહનું થવા દીધુ

16 And Jesus, when he was baptized, went up straightway out of the water: and, lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove, and lighting upon him :

૧૬ ને ઈક્ષુ બાપતીશમી થઓ તાહારેજ પાણીથી ઉપર આએ વે ને જુઓ તહેને શારૂ આકાશ ઊઘડાને દવના આતમને કબુ તરની પદે ઊતરત ને પોતા પર આવતાં તેણે દીઠો

17 And lo a voice from heaven, saying, This is my beloved Son, in whom I am well pleased.

૧૭ ને જુએ આકાશવાણું થઈ કે એજ માહારે વાહાલે દીક શું છે તેને લીધે હું બહુ પરશન છ એક

CHAP. V. એ અધી 1 Then was Jesus led up of the spirit into the wilderness to be tempted of the devil.

૧ તાહારે શેતાનથી પરીખશા કરાખેલે થવા શારૂ ઈક્ષુ આત ભાએ રાનમાં લઈ જવા જ

2 And when he had fasted forty days and forty nights, he was afterwarıls an hungered.

૨ ને તેણે ચાલીશ રાત દાહાડા અપનાશ કીધા પછી તહેને ભુખ લાગી

3 And when the tempter came to him, he said, If thou be the Son of God, command that these stones be made bread. .

૩ને પીખશા કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવ ને દીકરે છે તે આ પથ રેટલા થઈ જાઓ માટે હુકમ કર

4 But he answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God.

૪ પણ તેણે ઊતર આપતાં કહું એમ લખુ છે કે માંણશ એલા રોટલાથી નહીં પણ જે હરેક શબદ દેવના મહેમાંથી નીકળે છે તેથી જીવશે જ

5 Then the devil taketh him up into the holy city, and setteth him on a pinnacle of the temple,

૫ તાહારે શેતાન તહેને લઈને પવીતર શહેરમાં જાય છે ને મંદીરના કાંગરા પર તહેન બેસાડે

છે જ 6 And saith unto him, If thou be the Son of God, cast thyself down : for it is written, He shall give his angels charge concerning thee: and in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.

૬ને તહેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પિતાને હેઠાં પાડી નાંખ કેમકે [ મ ] લખ્યું છે કે તે પોતાના દુતોને તું શમંધી હુકમ કરશે ને તેઓ હાથ પર તને છલીલેશે રખે કદી તું પોતાનો પગ પથર પર અફલાવે

7 Jesus said unto him, It is written again, Thou shalt not tempt the Lord thy God.

૭ ઈશુએ તેહેને કહું એ પણ લખ્યું છે કે પરભુ જે તાહા દેવે તે હની પરીખથા તું ન કર

8 Again, the devil taketh him up into an exceeding high mountain, and sheweth him all the kingdoms of the world, and the glory of them;

૮ પુરી શેતાન તેને લઈને ઘણું ઊંચા પહાડ પર જ છે ને પરથવી પરની શઘલી રાજ તથા તેઓના મહેમા તેહેને દેખાવે છે

9 And saith unto him, All these things will I give thee, if thou wilt fall down and worship me.

અને તહેને કહે છે ને તું પગે લાગીને માહારું ભજન કરશે તે આ શઘલાં હું તને આપીશ જ

« AnteriorContinuar »